Tips Gujarati
Tips Gujarati's Channel
 
 
 
Laagni No Melo
Bharat Ni Dikri
Fari Ek Vaar
Anamika
Jalso Movie
 
 
Laagni No Melo
Bharat Ni Dikri
Fari Ek Vaar
Anamika
Jalso Movie
Kids Songs
Devi Songs
Garba Songs 2024
Gujarati Dual Hits
Gujarati Song
 
Tips Gujarati
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
Tips Gujarati
Description
Tips Music brings you A Gujarati channel that will help you get amazing Gujarati Content easily! Enjoy Bhajans, Garba, Aartis & Songs in the unique vocals of different & familiar artists only on TIPS GUJARATI! For latest updates from our channel Click on the SUBSCRIBE button & press the BELL icon!


ટીપ્સ ગુજરાતી ચેનલ ના માધ્યમ થી પ્રતિભાશાળી ગાયકોના ભજન, આરતી, ગરબા અને ગીતો ને પ્રસિદ્ધિ આપ્વા નો આ નાનો પ્રયત્ન છે| તમારા મનગમતા ગાયકના ભજન ,ગરબા , આરતી , ગીત પ્રાપ્ત કરવાનો એક માત્ર સ્થળ છે| upload કરેલા ગીતો તમારા સુધી સૌથી પહેલા પહોચે તે માટે ચેનલને subscribe કરો અને bell icon પર click કરો .

For detailed inquiries & collabrations email us at: [email protected]
Contact For Movie & Album : [email protected]
Subscribers
359K
Subscriptions
Recent Activity  
Tips Gujarati https://youtu.be/UQVy739m-ak (2 weeks ago)
 
 
Tips Gujarati https://youtu.be/UQVy739m-ak Celebrate the festive spirit of Makar Sankranti with “Lapet Lapet” — a lively and colorful song from the film Laagni No Melo. 🪁✨ Presented by Lakshmi Ganpathy Films & Ramgopal Production, this energetic track beautifully captures the joy, traditions, and vibrance of the festival, Starring Aarjav Trivedi, Sanjay Galsar, Katha Patel, Hamang Shah, and Arvind Vegda, Sung by Aditya Gadhvi, with electrifying music by Rahul Munjariya and lyrics by Nandan Purohit (3 weeks ago)
 
 
Tips Gujarati Wait is over now first song out tomorrow ‘LAPET LAPET’ 😀 from the movie LAAGNI NO MELO, directed by RAJAN RAMGOPAL VERMA,produced by M.Ramesh and sung by Gujarat’s sensation ADITYA GADHVI. Music by RAHUL MUJARIYA. The song is set to be all yours tomorrow! Music only on #TipsGujarati #LaagniNoMelo #ComingSoon #GujaratiCinema #gujaratifilm (3 weeks ago)
 
 
Tips Gujarati 2026 Get ready for _Laagni No Melo_! 🎬 A Film By Rajan Ramgopal Verma Fair Of Emotions ✨ A story that'll touch your heart. Stay tuned for the magic! #LaagniNoMelo #ComingSoon" #GujaratiCinema #gujaratifilm (1 month ago)
 
 
Channel Comments
Anonymous-007-JB (6 years ago (edited))
બહુ જ સરસ
jigrra (5 years ago)
Thank you so much everyone! ️
pareshbhayani5813 (6 years ago)
તે સોરઠ ની લાજ રાખી દીધી ભાઈ ...... સુંદરતા વધારી દીધી આપણા દેશ ની..ખુબજ કમાલ નું કેમેરાવર્ક એટલાજ સુમધુર કંઠ થી ગવાયેલું ઓધાજી...ખુબજ સુંદર
gametester1548 (6 years ago)
जय श्री कृष्णा मेँ tiktok से ये सुन के आया यहाँ , गुजरती तो आती नही मगर सुन के सुकून मिला nice song and radhe radhe to all of you
વાહ ઓધાજી વાહ! વટ રાખ્યો ગુજરાત ની સંસ્કૃતિ નો... આવાજ folk song બનાવી ને ખુબ આગળ વધો અને ખૂબ મજા પડી સાંભળી ને... થેંક્યું જીગરા...
shri4dreams (5 years ago)
વાહ મારો ભાઈ..ઘણી યાદો કાઠિયાવાડ ની યાદ અપાવી દીધી બાપલા... ઇ ગીર નું જંગલ.. ઈ અમરેલી ના ખેતરુ.. વન વગડા ..ઘેલી ભાઈ તારી..વાતું દિલ ને અડી ગઈ..
kailashgadhavi830 (6 years ago)
ભજન ને આવી રીતે ગાવો કે 70 વર્ષ નાં ને પણ માજા આવે અને 18 વર્ષ નાં ને પણ
aspirant934 (5 years ago)
ચારણ સમાજનો હૃદયથી આભાર આપણો અમૂલ્ય વારસો ટકાવી રાખવા માટે
ParbatJamvlogs (6 years ago)
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
nishitjoshi4753 (5 years ago)
હું વિદેશ માં રહું છું અને જીગર ભાઈ ના આ અદભુત સોન્ગ એ મારા આંખો માં આંસુ લાવી દીધા.
VishalJadhav-ll4lv (6 years ago)
My mother tongue is Marathi... Didn't understand a word but this soulful song touched my heart
nuclear_ralf1642 (5 years ago)
સાહેબ તમે કંઈક નવા જ સ્તરે લાઈ ગયા આપણા આજ ના ગુજરાતી લોક સંગીત ને...તમે ખુબ પ્રગતિ કરો તેવી આશા.
yaxa185 (6 years ago)
કમેન્ટસ પર નજર ફરી તો ધ્યાન માં આવ્યું કે અમુક લોકો ને ગીત મૂળ રીતે જ કેમ ન ગાયુ ને વિદેશ ના લોકેશન ની સામે વાંધો પડ્યો...પણ મારા મતે આટલું સરસ રીતે ગાયું અને એમાં લોકેશન શુટીંગ આવું સરસ ...અત્યાર ની હીપહોપીયા ને ફાસ્ટફૂડીયા જનરેશન ને ભજન ગાતા કરી દીધા...શાબાશ !
mr.jaineshrana (4 years ago)
No car, No Violance, No bewafa sh*t , No whiskey
TheComedyFactory (6 years ago)
Waah Jigraa Waah!!!
સવારમાં દરરોજ સાંભળવું અને આખો દિવસ આ ગીતને ગણગણવું ...મજા પડી ગઈ.."આભાર જીગર ભાઈ"
sanjudesai8640 (4 years ago)
વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત.
pareshbhayani5813 (6 years ago)
વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i
himalvaghela8634 (4 years ago)
yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ️